TRP Gamezone Fire: રાજકોટ ગેમઝોનમાં વધુ ત્રણ આરોપીઓની ધરપકડ

રાજકોટ: ટીઆરપી ગેમઝોન દુર્ઘટનાને (TRP Gamezone Fire) લઈને ચાલી રહેલી તપાસમાં વધુ ત્રણ આરોપી અધિકારીઓની ધરપકડ કરવામાં આવી છે. અગ્નિકાંડને લઈને ચાલી રહેલી તપાસમાં ચીફ ફાયર ઓફિસર, ડેપ્યુટી ફાયર ઓફિસર અને વેલ્ડિંગ સુપરવાઇઝર સહિત ત્રણ અધિકારીઓની ધરપકડ કરવામાં આવી છે. જો કે હવે અગ્નિકાંડને લઈને ધરપકડનો આંક 15 સુધી પહોંચી ચૂક્યો છે. આ પણ વાંચો: … Continue reading TRP Gamezone Fire: રાજકોટ ગેમઝોનમાં વધુ ત્રણ આરોપીઓની ધરપકડ