આણંદ લોકસભા બેઠક પર ત્રિપાંખિયો જંગ, NCPના પ્રદેશ પ્રમુખની ચૂંટણી લડવાની જાહેરાત

લોકસભાની ચૂંટણીની જાહેરાત થયા બાદ ગુજરાત સહિત દેશભરમાં ચૂંટણી પ્રચારનો ધમધમાટ શરૂ થયો છે. આ દરમિયાન ભાજપમાં કેટલીક બેઠકો પર ઉમેદવાર બદલાય તેવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. જેમ કે આણંદ લોકસભા બેઠક માટે ભાજપ દ્વારા મિતેશ પટેલને ટિકિટ આપવામાં આવી છે પણ હવે તેમના સ્થાને અન્ય ઉમેદવાર ઉતારવામાં આવશે તેવો ગણગણાટ રાજકીય વર્તુળોમાં … Continue reading આણંદ લોકસભા બેઠક પર ત્રિપાંખિયો જંગ, NCPના પ્રદેશ પ્રમુખની ચૂંટણી લડવાની જાહેરાત