અનૈતિક સંબંધનો કરૂણ અંજામ, મોરબીમાં માતા-પિતા અને બહેને મળીને સગીરાની કરી હત્યા

ગુજરાતના મોરબીમાં ઓનર કિલિંગની એક ઘટનાથી હડકંપ મચી ગયો છે. વાંકાનેર તાલુકાના એક ગામ દિઘડીયામાં એક 16 વર્ષીય સગીરાનું મોત થયું હતું. હાર્ટ એટેકના કારણે તેમનું મૃત્યુ થયું હોવાનું પરિવારજનોએ જણાવ્યું હતું. મૃતદેહને વાંકાનેર સરકારી દવાખાને મોકલવામાં આવતાં ત્યાંના તબીબે તેને હત્યાનો કેસ જાહેર કરી તાત્કાલિક પોલીસને જાણ કરી હતી, ત્યાર બાદ આ સમગ્ર મામલો … Continue reading અનૈતિક સંબંધનો કરૂણ અંજામ, મોરબીમાં માતા-પિતા અને બહેને મળીને સગીરાની કરી હત્યા