દ્વારકાના શિવરાજપુર બીચ પર દુર્ઘટના, પેરાગ્લાઇડિંગ કરી રહેલો યુવક પટકાયો

ગુજરાતના દ્વારકામાં આવેલા શિવરાજપુર બીચ પર દૂરદૂરથી સહેલાણીઓ હરવાફરવા માટે આવતા હોય છે. બ્લુ ફ્લેગ મળ્યા બાદ રજાના દિવસોમાં આ બીચ પર પ્રવાસીઓનો ખૂબ ધસારો જોવા મળતો હોય છે. જો કે હાલમાં આ બીચ હાલમાં એક દુર્ઘટનાના કારણે ચર્ચામાં છે. બીચસાઇડ સ્પોર્ટ્સ એક્ટિવિટીઝમાં ભાગ લેતા પ્રવાસીઓ માટે ક્યારેક આ પ્રવૃત્તિઓની મજા એ સજા પણ બની … Continue reading દ્વારકાના શિવરાજપુર બીચ પર દુર્ઘટના, પેરાગ્લાઇડિંગ કરી રહેલો યુવક પટકાયો