હાઇકોર્ટની ટિપ્પણી બાદ ટ્રાફીક પોલીસે મરડી આળસ : હેલ્મેટ,રોંગ સાઈડ આવતા 6 હજાર વાહન ચાલકો દંડાયા
અમદાવાદ-ગાંધીનગર સરખેજ- હાઇ-વે પર વધતાં અકસ્માતો અને ગુજરાત હાઇકોતના લાંબા સમયના અવલોકન પછી શહેરનો ટ્રાફિક અને ખાસ કરીને ટૂ -વ્હીલર ચાલકોની હેલ્મેટ પ્રત્યે ઉદાસીનતા પર થયેલી ટિપ્પણીની ઘેરી અસર જોવા મળી છે. અમદાવાદનું પોલીસ તંત્ર પણ ગુજરાત હાઇકોર્ટની ટિપ્પણી પછી જાણે આળસ મરડીને બેઠું થતું હોય તેમ કાર્યવાહીમાં જોતરાઈ ગયું છે . છેલ્લા બે જ … Continue reading હાઇકોર્ટની ટિપ્પણી બાદ ટ્રાફીક પોલીસે મરડી આળસ : હેલ્મેટ,રોંગ સાઈડ આવતા 6 હજાર વાહન ચાલકો દંડાયા
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed