ચોટીલા નેશનલ હાઇવે બન્યો ‘ખાડા હાઇવે’: ખાડાઓને લઈને ટ્રાફિક જામ થતાં વાહન ચાલકો હેરાન

ચોટીલા: રાજકોટ અમદાવાદને જોડતા નેશનલ હાઇવે પર ભારે ટ્રાફિક જામ સર્જાયો છે. નેશનલ હાઇવે પર રહેલા ખાડાઓના સામ્રાજ્યને લઈને ટ્રાફિક સર્જાતાં વાહનચાલકો અને મુસાફરો મુશ્કેલીમાં મુકાઇ ગયા છે. નેશનલ હાઇવે પર પડેલા ખાડાઓને લીધે વાહનચાલકોએ ખૂબ જ ધીમે ધીમે અને ધ્યાન રાખીને વાહન ચલાવવું પડે છે નહિતર તો વાહનને નુકસાની અને સાથે જ અકસ્માત થવાનો … Continue reading ચોટીલા નેશનલ હાઇવે બન્યો ‘ખાડા હાઇવે’: ખાડાઓને લઈને ટ્રાફિક જામ થતાં વાહન ચાલકો હેરાન