કાલનું રાજકોટ બંધ એટલે મૃતકોને સાચા અર્થમાં શ્રદ્ધાંજલિ, સરકારની બંધ આંખો ખુલશે?

રાજકોટ: રાજકોટ મહાનગરપાલિકાના બેદરકારી અને ભ્રષ્ટ શાસનને પગલે તારીખ ૨૫ મે ના રોજ બનેલી TRP ગેમ ઝોનની અત્યંત દુ:ખદ ઘટનામાં અનેક પરિવારોએ પોતાના વહાલ સોયા માસુમ બાળકો અને પરિવારના સભ્યો ગુમાવ્યા છે. મૃતકો ની માસિક પુણ્યતિથિ નિમિત્તે આજરોજ રાજકોટ માં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ રાજ્ય સભાના સાંસદ શક્તિસિંહજી ગોહિલ દ્વારા પત્રકાર પરિષદ સંબોધવામાં આવી હતી … Continue reading કાલનું રાજકોટ બંધ એટલે મૃતકોને સાચા અર્થમાં શ્રદ્ધાંજલિ, સરકારની બંધ આંખો ખુલશે?