આજે ગુજરાત સ્થાપના દિવસ : વડાપ્રધાન, મુખ્યમંત્રી સહીત તમામે પાઠવી શુભેચ્છા

ગાંધીનગર : આજે ગુજરાત રાજ્યનો સ્થાપના દિવસ છે. ગુજરાત આજે તેના ૬૫મા વર્ષમાં પ્રવેશ કરી રહ્યું છે. મહાગુજરાતની ચળવળથી આજના દિવસે જ કેન્દ્ર સરકારે ભાષાના આધારે બે રાજ્યોની સ્થાપના કરી હતી. બોમ્બે સ્ટેટ એટલે કે બૃહદ મુંબઈ રાજ્યને વિભાજિત કરીને બે નવા રાજ્યો ગુજરાત અને મહારાષ્ટ્રને અસ્તિત્વમાં લાવવામાં આવ્યા હતા. એટલા માટે જ આ દિવસને … Continue reading આજે ગુજરાત સ્થાપના દિવસ : વડાપ્રધાન, મુખ્યમંત્રી સહીત તમામે પાઠવી શુભેચ્છા