Banaskathaમાં કાર અને બાઈક વચ્ચે અકસ્માતઃ નવરાત્રી જોઈ ઘરે પરત ફરતા ત્રણ યુવકોના મોત

બનાસકાંઠાઃ ગુજરાતમાં અકસ્માતનો સિલસિલો યથાવત છે. રોજબરોજ અકસ્માતમાં મોતના કે ઈજાગ્રસ્ત થયા હોવાના નોંધાઈ રહી છે. ત્યારે બનાસકાંઠા જિલ્લાના ધાનેરા પાસે મોડી રાત્રે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. કાર અને બાઈક વચ્ચે થયેલો અકસ્માતમાં ચાર યુવાનોમાંથી ત્રણ યુવકોના ઘટનાસ્થળે જ મોત નિપજ્યાં છે. અકસ્માત બાદ ફોર્ચ્યુનરનો ગાડી ચાલક ગાડી મૂકીને ફરાર થઈ ગયો છે. પોલીસે આ … Continue reading Banaskathaમાં કાર અને બાઈક વચ્ચે અકસ્માતઃ નવરાત્રી જોઈ ઘરે પરત ફરતા ત્રણ યુવકોના મોત