Kheda ના મહેલજ ગામમાં વીજ કરંટ લાગતા ત્રણ લોકોના મોત

ખેડાઃ ગુજરાતના અનેક જિલ્લાઓમાં ધોધમાર વરસાદ(Rain)વરસી રહ્યો છે. ખેડા(Kheda)જિલ્લામાં પણ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. વરસતા વરસાદ વચ્ચે માતર તાલુકાના મહેલજ ગામમાં કરંટ લગતા ત્રણ લોકોના મૃત્યુ થયા છે. સમગ્ર ઘટનાની વિગત મુજબ માતરના મહેલજ ગામમાં દુકાનદાર દુકાનનું શટર ખોલવા જતા ચાર વ્યક્તિને કરંટ લાગ્યો હતો. કરંટ લાગ્યા બાદ ખેડાની ચરોતર હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં … Continue reading Kheda ના મહેલજ ગામમાં વીજ કરંટ લાગતા ત્રણ લોકોના મોત