‘આ મોદીની નહીં મારી ગેરંટી છે’ – કોના વે’ણથી બદલાયા બનાસમાં વહેણ ?

ગુજરાત વિધાનસભામાં 156 બેઠકો જીતીને દેશમાં મોદીના ગુજરાતનો જયજયકાર કરાવનારી ભારતીય જનતા પાર્ટીએ લોકસભામાં ચૂંટણીમા પણ 26 માની તમામ 26 બેઠકો પાંચ લાખના માર્જિન સાથે જીતી ગુજરાતમાં હેટ્રીક લગાવના ઓરતા સાથે મેદાનમાં આવી, પણ ભાજપના સતત ત્રીજી વખત લોકસભાની બેઠકો જીતવાના ‘અશ્વમેધ’ને બનાસકાંઠાની જનતાએ નાળ નાંખીને અટકાવી દીધો. બનાસકાંઠાની લોકસભા બેઠક પર કોંગ્રેસનાં ઉમેદવાર ગેની … Continue reading ‘આ મોદીની નહીં મારી ગેરંટી છે’ – કોના વે’ણથી બદલાયા બનાસમાં વહેણ ?