નાળિયેરીની જેમ કેસર કેરીના આંબાઓને પણ નુકસાન કરી રહ્યો છે આ રોગ

અમદાવાદઃ ગુજરાતના સૌરાષ્ટ્ર પંથકની કેસર કેરી વિશ્વમાં લોકપ્રિય છે અને દરેક સિઝનમાં હજારો ટન કેરી વિદેશમાં એક્સપોર્ટ થાય છે તેમ જ દેશભરની બજારોમાં પણ જોવા મળે છે. એક બહુ મોટો વર્ગ કેસર કેરીનો ફેન છે. ત્યારે આ કેસર કેરીના ખેડૂતો માટે ચિંતાનો વિષય બન્યો છે મધિયો. મધિયો અથવા ગળાના નામે ઓળખાતું આ જંતુ Hopper પ્રજાતિનું … Continue reading નાળિયેરીની જેમ કેસર કેરીના આંબાઓને પણ નુકસાન કરી રહ્યો છે આ રોગ