દેશની પ્રથમ Bullet Train બનાવશે આ સરકારી કંપની, મળ્યો રૂપિયા 866.87 કરોડનો કોન્ટ્રાક્ટ

નવી દિલ્હી : ભારતની પ્રથમ બુલેટ ટ્રેન(Bullet Train)મુંબઈ અને અમદાવાદ વચ્ચે દોડશે. દેશની પ્રથમ હાઈસ્પીડ ટ્રેન પ્રોજેક્ટ પર કામ તેજ ગતિએ ચાલી રહ્યું છે. ત્યારે ભારતીય રેલ્વે માટે ટ્રેનો બનાવતી સરકારી કંપની ઈન્ટિગ્રલ કોચ ફેક્ટરી (ICF)એ BEMLને બુલેટ ટ્રેન બનાવવાનો કોન્ટ્રાક્ટ આપ્યો છે. BEML પણ એક સરકારી કંપની છે. જેનું મુખ્યાલય બેંગલુરુમાં છે. BEML ને … Continue reading દેશની પ્રથમ Bullet Train બનાવશે આ સરકારી કંપની, મળ્યો રૂપિયા 866.87 કરોડનો કોન્ટ્રાક્ટ