બરડા ડુંગરે માલધારીઓ સાથે 2090 ફૂટની ઊંચાઈએ લહેરાયો તિરંગો

દેવભૂમિ દ્વારકા: હર ઘર તિરંગા અભિયાન હેઠળ ગુજરાતના અનેક જિલ્લાઓમાં અનેક સ્થળે તિરંગા યાત્રા, રેલી અને વિવિધ પ્રવૃત્તિઓના માધ્યમથી દેશદાઝ દર્શાવતા કાર્યક્રમોનું આયોજન દેશભક્તિના વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યાં છે. આ અભિયાનમાં સાંસદો, અધિકારીઓ, પદાધિકારીઓ તથા નાગરિકો સહિત આબાલ વૃદ્ધ સૌ કોઈ ઉમળકાભેર સહભાગી થઈ અન્ય લોકોને પણ આ અભિયાનમાં જોડાવા પ્રેરણા આપી રહ્યાં છે. દેવભૂમિ … Continue reading બરડા ડુંગરે માલધારીઓ સાથે 2090 ફૂટની ઊંચાઈએ લહેરાયો તિરંગો