‘એક ઉઠું ઊઠે, બે ઊંઠા જૂઠે’ સરકારને હાજરીના ‘ઉલટા ચશ્મા’ પહેરાવી વિદેશ રહી શિક્ષકો પગાર ‘ઓહિયા’ કરી ગયા !

ગુજરાતમાં શ્રેસ્ઠ શિક્ષણ વ્યવસ્થા અને ઉત્તમ શિક્ષકો હોવાના સતત પ્રચાર અને અને ગુણવતાયુક્ત શિક્ષણ પાછળ કરોડો ખર્ચી નાખતી ગુજરાત સરકારને તેના જ પગારદાર શિક્ષકો ઊંઠા ભણાવે,અને ગાંધીનગર બેઠેલી સરકાર કે જિલ્લા શિક્ષણ વિભાગને ખબર સુદ્ધાં ના પડે,એવું તો કદાચ ગુજરાતમાં જ શક્ય છે. આ વાત એક-બે શિક્ષકો પૂરતી સીમિત નથી પરંતુ રાજ્યમાં 10 થી 12 … Continue reading ‘એક ઉઠું ઊઠે, બે ઊંઠા જૂઠે’ સરકારને હાજરીના ‘ઉલટા ચશ્મા’ પહેરાવી વિદેશ રહી શિક્ષકો પગાર ‘ઓહિયા’ કરી ગયા !