સ્માર્ટ મીટર નો વિરોધ સ્માર્ટ રીતે આગળ વધી રહ્યો છે

સમગ્ર સૌરાષ્ટ્ર ગુજરાતમાં હાલ સ્માર્ટ મીટર નો વિરોધ પ્રસરી રહ્યો છે. આમ આદમી પાર્ટીએ આમોકો ઝડપી અને ઠેર ઠેર વીજ કચેરીઓમાં આવેદનપત્રો આપી અને વિરોધ શરૂ કર્યો છે. શેરી મહોલ્લા મીટીંગ શરૂ થઈ ગઈ છે. ખાસ કરીને નિમ્ન મધ્યમ અને મધ્યમ વર્ગ વ્યાપક પ્રમાણમાં સ્માર્ટ મીટર નો વિરોધ કરી રહ્યો છે. સામાન્ય માણસને ન પરવડે … Continue reading સ્માર્ટ મીટર નો વિરોધ સ્માર્ટ રીતે આગળ વધી રહ્યો છે