મતદાન પહેલા ક્ષત્રિય સંકલન સમિતિ જાહેર કરશે નવી રણનીતિ… | મુંબઈ સમાચાર
આપણું ગુજરાતવિધાનસભા સંગ્રામ ૨૦૨૪

મતદાન પહેલા ક્ષત્રિય સંકલન સમિતિ જાહેર કરશે નવી રણનીતિ…

રાજકોટ: સંકલન સમિતિના મુખ્ય સંયોજક રમજુભા જાડેજા કરશે પત્રકાર પરિષદ…
ભાજપ દ્વારા ક્ષત્રિય સમાજમાં ફાંટા પાડવાના પ્રયાસો કરાતા હોવાના આક્ષેપો…
આવતીકાલે ક્ષત્રિય સમાજ દ્વારા કેસરિયા સાફા પહેરી મતદાન કરવામાં આવશે…
રમજુભા જાડેજાનું નિવેદન…
સંકલન સમિતિ અસ્મિતાની લડત સામાજિક રીતે લડી રહી છે…
અત્યારે ચૂંટણીનો સમય હોવાથી રાજકીય પક્ષી ગંદી રાજનીતિ શરૂ કરી…
જાહેરાતમાં પરસોત્તમ રૂપાલા બોલ્યા તેમાં તેનાથી અમને દુઃખ છે તેવું ક્ષત્રિય આગેવાનો દ્વારા લખવામાં આવ્યું છે…
ક્ષત્રિય સંકલન સમિતિના સભ્યોને દબાવવાનો પ્રયાસ…
જાહેરાતો અંગે અમે ગુજરાતના ચૂંટણી પંચને અને રાજકોટ જિલ્લા ચૂંટણી અધિકારીને લેખિત રજુઆત કરી…
છતાં કોઈ પગલાં તંત્ર દ્વારા લેવામાં આવ્યા નથી…

Back to top button