મુંબઇની આ જાણીતી આઈસ્ક્રીમ બ્રાન્ડના સ્થાપકનું થયું નિધન

બિઝનેસ સેક્ટરમાંથી એક ખરાબ સમાચાર સામે આવી રહ્યા છે. નેચરલ્સ આઈસ્ક્રીમના સ્થાપક રઘુનંદન શ્રીનિવાસ કામથનું નિધન થયું છે. કંપનીએ સોશિયલ મીડિયા પર આ જાણકારી આપી હતી. તેમણે 70 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા છે. એક સામાન્ય પરિવારમાં જન્મેલા આ ઉદ્યોગપતિએ પોતાની આવડત, ક્ષમતા અને મહેનતના જોરે 400 કરોડ રૂપિયાનું વિશાળ બિઝનેસ એમ્પાયર ઉભું કર્યું હતું … Continue reading મુંબઇની આ જાણીતી આઈસ્ક્રીમ બ્રાન્ડના સ્થાપકનું થયું નિધન