એક તો પાછોત્તરા વરસાદે પાક બગાડ્યો અને હવે ટેકાના ભાવ નથી મળતા, ખેડૂતોએ ઠાલવી વ્યથા

મોડાસાઃ ગુજરાતમાં એક તરફ સારા વરસાદને કારણે મગફળીનું ઉત્પાદન સારું થયું છે, પરંતુ સૌરાષ્ટ્રમાં ગયા અઠવાડિયે પડેલા વરસાદે ખેડૂતોનું નુકસાન પણ કર્યું છે. આ સ્થિતિમાં હવે એપીએમસીમાં તેમના માલનો તેમનો પૂરતો ભાવ ન મળતો હોવાનો કકડાટ થઈ રહ્યો હોવાનું જાણવા મળ્યું છે. સરકારે મગફળીના ટેકાના ભાવો રૂ. 1356 જાહેર કર્યા છે પરંતુ ખેડૂતોને હરાજીમાં ઓછા … Continue reading એક તો પાછોત્તરા વરસાદે પાક બગાડ્યો અને હવે ટેકાના ભાવ નથી મળતા, ખેડૂતોએ ઠાલવી વ્યથા