ગુજરાતની આ બેઠક પર શિક્ષકે વર્તમાન ધારાસભ્યને હરાવ્યા

ગાંધીનગર: ગુજરાતની તમામ લોકસભા બેઠકોને લઈને પરિણામ જાહેર થઈ ચૂક્યું છે, બનાસકાંઠા સિવાયની તમામ લોકસભા બેઠકો પર ભાજપનો ભગવો લહેરાઈ ચૂક્યો છે. ત્યારે ટિકિટ આપવાથી લઈને ઉમેદવાર બદલવા સુધી ભારે ચર્ચાનું કેન્દ્ર રહેલી સાબરકાંઠા લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર શોભનાબેન બારૈયાની (shobhanaben baraiy) જીત થઈ છે. આ બેઠક જીતવા બંને પક્ષોએ લોહીની પાણી કરી દીધુ … Continue reading ગુજરાતની આ બેઠક પર શિક્ષકે વર્તમાન ધારાસભ્યને હરાવ્યા