તરણેતરના ભાતીગળ મેળામાં ભોજપુરી ડાન્સરોના અશ્લીલ વીડિયો મામલે તપાસના આદેશ

સુરેન્દ્રનગરઃ ગુજરાતમાં સૌથી વધુ મેળા સૌરાષ્ટ્રમાં યોજાય છે, તેમાં પણ તરણેતરનો મેળો તેની ભાતીગળ, સાંસ્કૃતિક ઓળખ માટે વિશ્વમાં પ્રસિદ્ધ છે. આ મેળામાં હજારો લોકો પરિવાર સાથે આવે છે. એક સમયે આ મેળો યુવાનીયાઓના સગપણ માટેનું જાણે એક સ્થળ હતો. પરંતુ આ વખતે તરણેતરના મેળામાં ગુજરાતની સંસ્કૃતિ ભુલાઈ હોય તેમ ડાન્સરોએ અશ્લિલ ડાન્સ કરીને ગ્રામીણ સાંસ્કૃતિને … Continue reading તરણેતરના ભાતીગળ મેળામાં ભોજપુરી ડાન્સરોના અશ્લીલ વીડિયો મામલે તપાસના આદેશ