અવળા રસ્તે લઈ જશો તો ભડકે બળશે: શંકરસિંહ વાઘેલાનો હુંકાર

(અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદઃ રાજકોટ બેઠક પરથી ચૂંટણી લડી રહેલા કેન્દ્રિય પ્રધાન પરસોત્તમ રૂપાલાએ કરેલા વિવાદાસ્પદ નિવેદન અને ત્યારબાદ સળંગ ત્રણ વાર માફી મમાગ્યા બાદ પણ ક્ષત્રિય સમાજમાં માં ફાટી નીકળેલો રોષ શાંત પાડવાના બદલે વઘુ ઉગ્ર બની રહ્યો છે. સૌરાષ્ટ્ર થી અમદાવાદ સુધી ફેલાયેલી રોષની આગને ઠારવાની ભાજપ ની કવાયત પર પુર્વ મુખ્ય પ્રધાન શંકરસિંહ … Continue reading અવળા રસ્તે લઈ જશો તો ભડકે બળશે: શંકરસિંહ વાઘેલાનો હુંકાર