ઈદ અને ગણપતિ વિસર્જન- સુરતમાં જડબેસલાક સુરક્ષાચક્ર; સોશિયલ મીડિયા પર બાજ નજર
ગુજરાતમાં સોમવારે ઈદ-એ મિલાદનું પર્વ છે તો મંગળવારે અનંત ચૌદસના પવિત્ર દિવસે ગણપતિ વિસર્જન છે. ગુજરાત પોલીસે રાજ્યના સંવેદનશીલ ગણાતા વિસ્તારોમાં ખાસ સુરક્ષા ચક્ર ઊભું કર્યું છે.ગત સપ્તાહે સુરતના સૈયદપુરા,વરીયાવી બજારમાં ગણપતિ પંડાલમાં કેટલાક વિધર્મીઓ દ્વારા જે હિન્દુ સમાજની લાગણી દુભાઈ તેવું પૂર્વનિયોજિત કાવતરું થયા બાદ,પોલીસે જડબેસલાક સુરક્ષા વ્યવસ્થા ઊભી કરી છે. સોમવારે ઈદ અને … Continue reading ઈદ અને ગણપતિ વિસર્જન- સુરતમાં જડબેસલાક સુરક્ષાચક્ર; સોશિયલ મીડિયા પર બાજ નજર
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed