Surat crime: પત્નીનું કાસળ કાઢી પતિએ આવી સ્ટોરી તો બનાવી પણ…

સુરતઃ દેશમાં થતાં ગુનાઓને પર્દાફાશ કરવામાં ડોક્ટરો ને તીબીબી નિષ્ણાતોની ખાસ ભૂમિકા હોય છે. સુરત પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા એક ગુનામાં ડોક્ટરની ભૂમિકા મહત્વની સાબિત થઈ છે. અહીં એક પતિ પોતાની પત્નીને લઈને આવ્યો હતો અને બાથરૂમમાં પડી જવાનું કહ્યું હતું, પરંતુ તબીબોને તેની વાત ગળે ન ઉતરતા તેણે પોલીસને ફોન કર્યો હતો અને મહિલાનો અકસ્માત … Continue reading Surat crime: પત્નીનું કાસળ કાઢી પતિએ આવી સ્ટોરી તો બનાવી પણ…