સુરતમાં મહિલાએ સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવતા 70 લાખની મર્સિડિઝ કારનો કચ્ચરઘાણ

સુરત: સુરત શહેરમાં બેફામ ડ્રાઈવિંગના કારણે અકસ્માતો વધી રહ્યા છે, ગત 13 મે સોમવારના રોજ એક મહિલાએ મોંઘીદાટ મર્સિડિઝ લઈને ટ્રાફિકના નિયમોનો ભંગ કર્યો હતો. મહિલાએ તેની નવીનક્કોર મર્સિડિઝ કાર રોંગ સાઈડ હંકારીને 70 લાખની ગાડીનું કચ્ચરઘાણ કાઢી નાખ્યું હતું. મહિલાએ સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવતા જ કાર BRTSની રેલિંગ તોડીને અંદર ઘૂસી ગઈ હતી. જેને … Continue reading સુરતમાં મહિલાએ સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવતા 70 લાખની મર્સિડિઝ કારનો કચ્ચરઘાણ