સુરત ગેંગરેપનો વધુ એક આરોપીને ચાલતી ટ્રેનમાં પોલીસે ઝડપી લીધો…

સુરતના બોરસરામાં બનેલી દુર્ઘટનામાં પોલીસ તત્કાળ ત્રણ જેટલા પરપ્રાંતીય આરોપીઓની ઘરપકડ કર્યા બાદ પોલીસે નાસી છૂટેલા એક આરોપીને અમદાવાદથી ઊપડતી અને અજમેર જતી ટ્રેનમાથી ઝડપી લીધો હતો. સુરત પાસેની આહીચકારી ઘટનાનો આ આરોપી દિલધડક રીતે ઝડપાયો જેની તેણે કલ્પના પણ નહીં કરી હોય. સુરતના બોરસરામાં બનેલી દુર્ઘટનામાં પોલીસ તત્કાળ ત્રણ જેટલા પરપ્રાંતીય આરોપીઓની ઘરપકડ કરી … Continue reading સુરત ગેંગરેપનો વધુ એક આરોપીને ચાલતી ટ્રેનમાં પોલીસે ઝડપી લીધો…