સુરતમાં મિત્રોએ આપ્યો વેજ પનીર ટીક્કા મસાલાના ઓનલાઈન ઓર્ડર પણ ચિકન નિકળતા થયો હોબાળો

સુરત: આજની યુવા પેઢી હોટલ કે રેસ્ટોરન્ટમાંથી ફૂડ ઓનલાઈન ઓર્ડર કરવાની શોખીન છો, જો કે ક્યારેક ઓર્ડરથી તદ્દન અલગ જ ફૂડ ડિલિવર કરવામાં આવતું હોય છે. સુરતમાં યુવાનોને આવો જ ખરાબ અનુભવ થયો હતો, જન્મદિવસની ઉજવણી માટે સુરતના ચાર મિત્રોએ ઓનલાઈન ઓર્ડર આપીને બહેરોઝ રેસ્ટોરન્ટમાંથી વેજ ફૂડ મંગાવ્યું હતું. ઓર્ડર મોકલનાર બહરોઝ રેસ્ટોરન્ટે પનીર ટિક્કા … Continue reading સુરતમાં મિત્રોએ આપ્યો વેજ પનીર ટીક્કા મસાલાના ઓનલાઈન ઓર્ડર પણ ચિકન નિકળતા થયો હોબાળો