હીરાની ચમક પાછળ અંધકાર, આત્મહત્યા નિવારણ હેલ્પલાઇનના ફોન સતત રણકી રહ્યા છે….

સુરત: શહેરનો હીરા ઉદ્યોગ (Suarat Diamond Industry) છેલ્લા ઘણા સમયથી મુશ્કેલ પરિસ્થિતિનો સમાનો કરી રહી છે, આ સાથે જ ઘરેણાઓમાં ચમકતા ડાયમંડને ચમકાવવા વાળાઓનું જીવન અંધકારમય બની રહ્યું છે. હીરાના કારીગરોની નોકરીઓ છીનવાઈ રહી છે. એવામાં ડાયમંડ વર્કર્સ યુનિયન ગુજરાત (DWUG) દ્વારા શરૂ આત્મહત્યા નિવારણ હેલ્પલાઈન શરુ કરવામાં આવી છે. એક અહેવાલ મુજબ આ હેલ્પલાઇન … Continue reading હીરાની ચમક પાછળ અંધકાર, આત્મહત્યા નિવારણ હેલ્પલાઇનના ફોન સતત રણકી રહ્યા છે….