ડાયમંડ બુર્સ મોદીની ગેરંટીનું ઉદાહરણ, ચર્ચા આજે થાય છે પણ સુરત પહેલેથી જાણે છે: PM મોદી

સુરત: પીએમ મોદીએ સુરત ડાયમંડ બુર્સના ઉદ્ઘાટન નિમિત્તે ઉપસ્થિત નાગરિકોને સંબોધન કરતા નિવેદન આપ્યું હતું કે આજે સુરતની ચમકમાં વધુ એક હીરાનો ઝગમગાટ જોડાયો છે, અને એ પણ કોઇ નાનોમોટો નહિ પણ વિશ્વનો સર્વશ્રેષ્ઠ હીરો છે. “હવે જ્યારે કોઇ ડાયમડ બુર્સનું નામ લેશે તો તેને સુરત જ યાદ આવશે, ભારત યાદ આવશે..” પીએમ મોદીએ કહ્યું, … Continue reading ડાયમંડ બુર્સ મોદીની ગેરંટીનું ઉદાહરણ, ચર્ચા આજે થાય છે પણ સુરત પહેલેથી જાણે છે: PM મોદી