SURATસુરતમાં યુટ્યૂબ પત્રકારની હત્યા, 15-16 વર્ષના લબરમૂછિયાઓએ ચપ્પુના 34 ઘા મારી રહેંસી નાંખ્યો

સુરતઃ શહેરમાં રવિવારની રાત્રે એક પત્રકારની હત્યા થઈ છે. શહેરના આંજણા વિસ્તારમાં મોડી રાત્રે 15-16 વર્ષના 5-6 લબરમૂછિયા કિશોરોએ ચપ્પુના ઉપરાછાપરી 34 ઘા મારી ક્રુરતાપૂર્વક મોતને ઘાત ઉતાર્યો હતો. ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી.પ્રાપ્ત માહિતી અનુસાર સલાબતપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા આંજણા વિસ્તારમાં રવિવારે મોડી રાત્રે એક યુવકની હત્યા થઈ હતી. જે … Continue reading SURATસુરતમાં યુટ્યૂબ પત્રકારની હત્યા, 15-16 વર્ષના લબરમૂછિયાઓએ ચપ્પુના 34 ઘા મારી રહેંસી નાંખ્યો