સુરત ક્રાઈમ બ્રાન્ચે રીઢા ગુનેગારને ઝડપી પાડ્યો, 12થી વધુ ગંભીર ગુનામાં આરોપી
સુરત: આગાઉ ગુજરાત ATS દ્વારા ધરપકડ થઇ કરાયેલા અને પાકિસ્તાનના આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદ સાથે સંબંધ ધરાવતા અબ્દુલ ઉર્ફે પીરઅલી મોહમ્મદ સાકીર શેખની સુરત ક્રાઈમ બ્રાન્ચે(Surat crime branch) ચેઈન સ્નેચિંગના આરોપસર ધરપકડ કરી છે. પકડાયેલા આરોપી અબ્દુલ શેખ સામે સમગ્ર ગુજરાતમાં એક ડઝનથી વધુ ફોજદારી કેસ નોંધાયેલા છે.47 વર્ષીય અબ્દુલ વિરુદ્ધ ગુજરાતના અનેક શહેરોમાં ગુનાહિત કેસ … Continue reading સુરત ક્રાઈમ બ્રાન્ચે રીઢા ગુનેગારને ઝડપી પાડ્યો, 12થી વધુ ગંભીર ગુનામાં આરોપી
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed