Surat લાંચ કેસમાં ફરાર પીએસઆઈ એક વર્ષ બાદ ACBના હાથે ઝડપાયો
Surat: Suratના લાંચ કેસમાં ફરાર ઉત્રાણ પોલીસ સ્ટેશનનો પીએસઆઈ એક વર્ષ બાદ એસીબીના હાથે ઝડપાયો છે. પીએસઆઈ ડી.કે. ચોસલાએ એક વર્ષ અગાઉ ટ્રાવેલ કંપનીના માલિક પાસે રૂપિયા 10 લાખની લાંચ માંગી હતી. આ કેસમાં બે વચેટિયા ઝડપાયા હતા અને પીએસઆઈ ફરાર થઈ ગયો હતો. પીએસઆઈ દ્રારા રૂ. 10 લાખની લાંચની માંગ આ ઘટનામાં ઉત્રાણ પોલીસ … Continue reading Surat લાંચ કેસમાં ફરાર પીએસઆઈ એક વર્ષ બાદ ACBના હાથે ઝડપાયો
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed