સુરતમાં 200 કિલો વજન ધરાવતા માણસે કરી આત્મહત્યા, દવાખાને લઈ જવાનું પડી ગયું ભારે…

સુરતમાં એક દુઃખદ ઘટના ઘટી હતી. જોકે આ આત્મહત્યાની ઘટના બાદ ફાયર બ્રિગેડના જવાનોએ ભારે જહેમત ઉઠાવવી પડી હતી.ઘટનાની વિગતો અનુસાર શહેરના અમરોલી વિસ્તારમાં એક એપાર્ટમેન્ટના ચોથા માળે રહેતા યુવકે આત્મહત્યા કરવા માટે પોતાના બંને હાથની નસો કાપી નાખી હતી. આ કલ્પેશ નામના વ્યક્તિનું વજન 200 કિલો હતું અને માણસને એપાર્ટમેન્ટમાંથી સારવાર માટે નીચે લાવવાનું … Continue reading સુરતમાં 200 કિલો વજન ધરાવતા માણસે કરી આત્મહત્યા, દવાખાને લઈ જવાનું પડી ગયું ભારે…