હવે અસલી શું? સુરતમાં 6 ભેજાબાજોએ નકલી વેબસાઇટ બનાવીને આચર્યું 20 કરોડનું કૌભાંડ!
સુરત: ગુજરાતમાં નકલીપણાનો જાણે રાફડો ફાટ્યો છે. રાજ્યમાં નકલી કચેરીઓ, નકલી અધિકારીઓ, નકલી ટોલનાકા, નકલી નેતા, નકલી મહારાજા અને હવે આ કિસ્સામાં નકલી વેબ સાઇટનો પણ સમાવેશ થઈ ગયો છે. નકલી વેબસાઈટ બનાવીને 20 કરોડથી વધુનું કૌભાંડ આચરનારા 6 આરોપીની સુરત પોલીસે ધરપકડ કરી છે. આરોપીઓ પાસેથી પોલીસે 8.35 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પ્રાપ્ત વિગતો અનુસાર સુરતના … Continue reading હવે અસલી શું? સુરતમાં 6 ભેજાબાજોએ નકલી વેબસાઇટ બનાવીને આચર્યું 20 કરોડનું કૌભાંડ!
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed