બજેટમાં જાહેર કરાયેલી બે યોજનાઓનો આટલા વિદ્યાર્થીઓએ લીધો લાભ

ગાંધીનગરઃ રાજ્યના બાળકોનું શૈક્ષણિક ભાવી વધુ ઉજ્જવળ બનાવવા અને કન્યા શિક્ષણને વધુ પ્રોત્સાહિત કરવા માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીઓ માટે વર્ષ ૨૦૨૪-૨૫ના બજેટમાં નમો લક્ષ્મી યોજના અને ધોરણ ૧૦ પછી વિજ્ઞાન પ્રવાહમાં પ્રવેશ મેળવતા વિદ્યાર્થીઓ માટે નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના અમલમાં મુકવામાં આવી છે.આ નવીન નમો લક્ષ્મી યોજના અંતર્ગત અત્યાર સુધી … Continue reading બજેટમાં જાહેર કરાયેલી બે યોજનાઓનો આટલા વિદ્યાર્થીઓએ લીધો લાભ