Ahmedabad ના પૂર્વ વિસ્તારની સ્કૂલમાં વિદ્યાર્થીને ઢોર માર મારવાની ઘટના,શિક્ષક સસ્પેન્ડ

અમદાવાદ : અમદાવાદ(Ahmedabad)શહેરના પૂર્વ વિસ્તારમાં સ્કૂલમાં વિદ્યાર્થીને શિક્ષક દ્વારા ઢોર માર મારવાની ઘટના બની છે. જેમાં શિક્ષક વિદ્યાર્થીને તેની જગ્યા પર જઇને મારતા મારતા બહાર લાવવામાં આવ્યો હતો. આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી. બનાવની જાણ થતાં જ જિલ્લા શિક્ષણ અધિકારીએ સ્કૂલને નોટિસ આપીને આ વીડિયો અંગે ખુલાસો માગ્યો છે. સ્કૂલે પણ બનાવ … Continue reading Ahmedabad ના પૂર્વ વિસ્તારની સ્કૂલમાં વિદ્યાર્થીને ઢોર માર મારવાની ઘટના,શિક્ષક સસ્પેન્ડ