રાજ્યમાં છેલ્લા 11 દિવસોમાં ડુબવાથી 17 લોકોના મોત, વહીવટી તંત્ર પર ઉઠ્યા સવાલ

અમદાવાદ: ગુજરાતમાં ગત વર્ષે આવેલા ભયાનક ચક્રવાતનો જબરદસ્ત રીતે સામનો કર્યો હતો. બિપરજોયમાં એક પણ જાનહાનિ થઈ નહોંતી. પરંતુ રાજ્યમાં છેલ્લા 11 દિવસોમાં ડુબવાથી 17 લોકોના મોત થતા વહીવટી તંત્ર પર સવાલો ઉઠ્યા છે. રાજ્યમાં નહાતી વખતે ડુબવાની સૌપ્રથમ ઘટના નવસારીના દાંડી બિચ પર થઈ હતી. રાજસ્થાનથી આવેલા પરિવારે તેમના કેટલાક સભ્યોના જીવ ગુમાવવા પડ્યા … Continue reading રાજ્યમાં છેલ્લા 11 દિવસોમાં ડુબવાથી 17 લોકોના મોત, વહીવટી તંત્ર પર ઉઠ્યા સવાલ