આણંદમાં સ્પાની આડમાં ચાલતું કુટણખાનું ઝડપાયું, વિદેશી યુવતિઓ સહિત 17ની અટકાયત

આણંદઃ શહેરમાં સ્પાની આડમાં ચાલતા દેહવ્યાપારના રેકેટનો પર્દાફાશ કર્યો છે. પોલીસે દરોડા પાડી થાઇલેન્ડ-કેન્યાની વિદેશી યુવતિઓ સહિત 17ની અટકાયત કરવામાં આવી છે. જેમાં પાંચ થાઈલેન્ડ તથા એક કેન્યાની અને બે સ્થાનિક યુવતીઓ મળી આઠ યુવતીઓ તથા આઠ ગ્રાહક યુવકો અને સ્પાના સંચાલકને ઝડપી પાડયા હતા.સૂત્રોના પાસેથી મળતી માહિતી મુજબ આણંદના સરદાર પટેલ રાજમાર્ગ ઉપર એલીકોન … Continue reading આણંદમાં સ્પાની આડમાં ચાલતું કુટણખાનું ઝડપાયું, વિદેશી યુવતિઓ સહિત 17ની અટકાયત