નૈઋત્યનું ચોમાસું વધી રહ્યું છે આગળ : ગુજરાતના ઘણા ભાગોમાં આજે મેઘમહેર યથવાત

વલસાડ : રાજ્યમાં નૈઋત્યના ચોમાસાની અસર વર્તાવાની શરૂઆત થઈ ચૂકી છે. હવામાન વિભાગ દ્વારા સમગ્ર રાજ્યમાં 12 જૂન સુધી વરસાદ પાડવાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના અનેક ભાગોમાં વરસાદની શરૂઆત થઈ ચૂકી છે. આજે સવારે વલસાડ જિલ્લામાં વરસાદની શરૂઆત થઈ હતી, ત્યારબાદ ભરૂચ અને અમરેલી જિલ્લામાં પણ વરસાદ નોંધાયો હતો. રાજ્યના … Continue reading નૈઋત્યનું ચોમાસું વધી રહ્યું છે આગળ : ગુજરાતના ઘણા ભાગોમાં આજે મેઘમહેર યથવાત