દક્ષિણ ગુજરાતમાં આજે પણ વરસાદી આફતઃ વાલિયામાં ફરી છ ઈંચ ઝીંકાયો

અમદાવાદઃ રવિવારથી દક્ષિણ ગુજરાતને વરસાદે ફરી બાનમાં લીધુ છે અને ખાસ કરીને ભરૂચ જિલ્લાના વાલિયા તાલુકમાં ગઈકાલે 18 ઈંચ પાણી વરસ્યું હતું ત્યારે ફરી અહીં છ ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે.ગુજરાતમાં ગત દિવસ દરમિયાન વરસી રહેલા ધોધમાર વરસાદનું આજે કચ્છ, સૌરાષ્ટ્ર, પૂર્વ-મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં જોર ઘટ્યું છે. જ્યારે દક્ષિણ ગુજરાત કેટલાક જિલ્લામાં સાર્વત્રિક … Continue reading દક્ષિણ ગુજરાતમાં આજે પણ વરસાદી આફતઃ વાલિયામાં ફરી છ ઈંચ ઝીંકાયો