‘મૌસમને લી અંગડાઇ..’ ગુજરાતમાં ક્યાંક છાલ્લક, ક્યાંક છાંટા.. વરસાદ ભીંજવે

ગુજરાતમાં મોસમે કરવટ બદલતા અમુક જિલ્લામાં હીટ વેવની (heat wave)ની આગાહી કરી તો કેટલાક વિસ્તારોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવાયા પ્રમાણે, આગામી બે દિવસ સુધી ઉત્તર ગુજરાત તેમજ મધ્ય ગુજરાતમાં વરસાદી વાતાવરણ છ્વાયેલું રહેશે. આ બે દિવસ દરમિયાન ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદનું પણ અનુમાન હવામાને કર્યું છે. આગામી દિવસો માટે … Continue reading ‘મૌસમને લી અંગડાઇ..’ ગુજરાતમાં ક્યાંક છાલ્લક, ક્યાંક છાંટા.. વરસાદ ભીંજવે