પ્રવાસીઓ અમદાવાદ મંડળની આટલી ટ્રેનો રદ થશે, જાણો યાદી
અમદાવાદઃ રેલવે સતત સમારકામ કે નવીકીરણનું કામ કરતી હોય છે ત્યારે એક વિસ્તારનું કામ અનેક વિસ્તારોની ટ્રેનને અસર કરતું હોવાથી મોટી સંખ્યામાં પ્રવાસીઓને પર અસર કરે છે. હાલમાં છાપરા અને મથૂરા સ્ટેશન અને પૂર્વોત્તર રેલવેના છપરા સ્ટેશને યાર્ડ રીમોડલિંગને કારણે નોન-ઇન્ટરલોકિંગ કામગીરી માટે બ્લોકના કારણસર અમદાવાદ મંડળની કેટલીક ટ્રેનો કેન્સલ અને કેટલીક ટ્રેનો પરિવર્તિત માર્ગે ચાલશે. આ ટ્રેનોની યાદી અહીં આપી છે. તો તમે પણ જો પ્રવાસ કરવાના હો તો પહેલા આ જાણી લો.
કેન્સલ થનારી ટ્રેનો
8, 15, 22, 29 જાન્યુઆરી 2024 ની ટ્રેન નંબર 12917 અમદાવાદ-હઝરત નિઝામુદ્દીન ગુજરાત સંપર્ક ક્રાંતિ એક્સપ્રેસ
13, 20, 27 જાન્યુઆરી અને 3 ફેબ્રુઆરી 2024 ની ટ્રેન નંબર 12918 હઝરત નિઝામુદ્દીન-અમદાવાદ ગુજરાત સંપર્ક ક્રાંતિ એક્સપ્રેસ
22 અને29 જાન્યુઆરી 2024ની ટ્રેન નંબર 19401 અમદાવાદ-લખનઉ એક્સપ્રેસ
23 અને 30 જાન્યુઆરી 2024 ની ટ્રેન નંબર 19402 લખનઉ-અમદાવાદ એક્સપ્રેસ
20, 25, 27 જાન્યુઆરી અને 01 અને 3 ફેબ્રુઆરી 2024ની ટ્રેન નંબર 19409 અમદાવાદ-ગોરખપુર એક્સપ્રેસ
22, 27, 29 જાન્યુઆરી અને 3 અને 5 ફેબ્રુઆરી 2024ની ટ્રેન નંબર 19410 ગોરખપુર-અમદાવાદ એક્સપ્રેસ
26 જાન્યુઆરી અને 2 ફેબ્રુઆરી 2024ની ટ્રેન નંબર 09451 ગાંધીધામ-ભાગલપુર સ્પેશિયલ
29 જાન્યુઆરી અને 5 ફેબ્રુઆરી 2024 ની ટ્રેન નંબર 09452 ભાગલપુર-ગાંધીગ્રામ સ્પેશિયલ
10, 17, 24, 31 જાન્યુઆરી 2024ની ટ્રેન નંબર 09447 અમદાવાદ-પટના સ્પેશિયલ
12, 19, 26 જાન્યુઆરી અને 02 ફેબ્રુઆરી 2024 ની ટ્રેન નંબર 09448 પટના-અમદાવાદ સ્પેશિયલ
7,10 અને 12 જાન્યુઆરી 2024ની ટ્રેન નંબર 19165 અમદાવાદ-દરભંગા સાબરમતી એક્સપ્રેસ
10,13 અને 15 જાન્યુઆરી 2024 ની ટ્રેન નંબર 19166 દરભંગા-અમદાવાદ સાબરમતી એક્સપ્રેસ
પરિવર્તિત માર્ગે ચાલનારી ટ્રેનો
15, 22 અને 29 જાન્યુઆરી 2024 ની ટ્રેન નંબર 12945 વેરાવળ-બનારસ સાપ્તાહિક એક્સપ્રેસ તેના નિશ્ચિત માર્ગ આગ્રા ફોર્ટ-ટૂંડલા-ઇટાવા ને બદલે પરિવર્તિત માર્ગ આગ્રા કેન્ટ-ભાંડઇ-ઇટાવા ના માર્ગે ચાલશે.
17,24 અને 31 જાન્યુઆરી 2024ની ટ્રેન નંબર 12946 બનારસ-વેરાવળ સાપ્તાહિક એક્સપ્રેસ તેના નિશ્ચિત માર્ગ ઇટાવા-ટૂંડલા-આગ્રા ફોર્ટ ના સ્થાને પરિવર્તિત માર્ગ ઇટાવા-ઉદી મોડ-ભાંડઇ આગ્રા કેન્ટના માર્ગે ચાલશે.
11,18,25 જાન્યુઆરી અને01 ફેબ્રુઆરી 2024 ની ટ્રેન નંબર 15269 મુઝફ્ફરપુર-સાબરમતી સાપ્તાહિક એક્સપ્રેસ ઇટાવા-ટૂંડલા-આગ્રા ફોર્ટ ના સ્થાને પરિવર્તિત માર્ગ વાયા ઇટાવા-ઉદી મોડ-ભાંડઇ-આગ્રા કેન્ટ ના માર્ગે ચાલશે.
13, 20,27 જાન્યુઆરી અને 03 ફેબ્રુઆરી 2024 ની ટ્રેન નંબર 15270 સાબરમતી-મુઝફ્ફરપુર સાપ્તાહિક એક્સપ્રેસ તેના નિશ્ચિત માર્ગ આગ્રા ફોર્ટ-ટૂંડલા-ઇટાવા ને બદલે પરિવર્તિત માર્ગ વાયા આગ્રા કેન્ટ-ભાંડઇ-ઉદી મોડ-ઇટાવા ના માર્ગે ચાલશે.
11,18,25 જાન્યુઆરી અને 01 ફેબ્રુઆરી 2024ની ટ્રેન નંબર 12942 આસનસોલ-ભાવનગર સાપ્તાહિક એક્સપ્રેસ તેના નિશ્ચિત માર્ગ ઇટાવા-ટૂંડલા-આગ્રા ફોર્ટ ને સ્થાને પરિવર્તિત માર્ગે વાયા ઇટાવા-ઉદી મોડ-આગ્રા કેન્ટ ના માર્ગે ચાલશે.
16,23,30 જાન્યુઆરી 2024 ની ટ્રેન નંબર 12941 ભાવનગર-આસનસોલ સાપ્તાહિક એક્સપ્રેસ તેના નિશ્ચિત માર્ગ આગ્રા ફોર્ટ-ટૂંડલા-ઇટાવાને સ્થાને પરિવર્તિત માર્ગ વાયા આગ્રા કેન્ટ-ઉદી મોડ-ઇટાવા ના માર્ગે ચાલશે.
12,17,19,24,26,31 જાન્યુઆરી અને 02 ફેબ્રુઆરી 2024ની ટ્રેન નંબર 12948 પટના-અમદાવાદ એક્સપ્રેસ તેના નિશ્ચિત માર્ગ ઇટાવા-ટૂંડલા-આગ્રા ફોર્ટના સ્થાને પરિવર્તિત માર્ગ વાયા ઇટાવા-ઉદી મોડ-ભાંડઇ-આગ્રા કેન્ટ ના માર્ગે ચાલશે.
15,17,22,24,29,31 જાન્યુઆરી 2024 ની ટ્રેન નંબર 12947 અમદાવાદ-પટના એક્સપ્રેસ તેના નિર્ધારિત માર્ગ આગ્રા ફોર્ટ-ટૂંડલા-ઇટાવા ને સ્થાને પરિવર્તિત માર્ગે વાયા આગ્રા કેન્ટ-ઉદી મોડ-ઇટાવા ના માર્ગે ચાલશે.
11,18,25 જાન્યુઆરી અને 01 ફેબ્રુઆરી 2024ની ટ્રેન નંબર 15045 ગોરખપુર-ઓખા એક્સપ્રેસ તેના નિશ્ચિત માર્ગ ઇટાવા-ટૂંડલા-આગ્રા કેન્ટ-ગ્વાલિયરના બદલે વાયા ઇટાવા-ભિંડ-ગ્વાલિયરના માર્ગે ચાલશે.
14,21,28 જાન્યુઆરી અને 04 ફેબ્રુઆરી 2023 ની ટ્રેન નંબર 15046 ઓખા-ગોરખપુર એક્સપ્રેસ તેના નિશ્ચિત માર્ગ ગ્વાલિયર-આગ્રા કેન્ટ-ટૂંડલા-ઇટાવાને બદલે પરિવર્તિત માર્ગ વાયા ગ્વાલિયર-ભિંડ-ઇટાવાના માર્ગે ચાલશે.