એસ. કે. લાંગાની અપ્રમાણસર મિલકતના કેસમાં ધરપકડ : આજે કરાશે કોર્ટમાં રજૂ
ગાંધીનગર: ગાંધીનગરના પૂર્વ કલેકટર એસ. કે. લાંગાની (S. K. Langa) વિરુદ્ધમાં વધુ એક ગુનો નોંધાયો છે. તેમના ફરજકાળ દરમિયાન રૂપિયા 11.64 કરોડની અપ્રમાણસર મિલકતના કેસમાં કાર્યવાહી કરતાં લાંચ રૂશ્વત વિરોધી બ્યૂરો(ACB) દ્વારા તેમની ધરપકડ કરવામાં આવી છે. સનદી અધિકારી એસ. કે. લાંગાની મુશ્કેલીમાં વધારો થયો છે. તેમના વિરુદ્ધ અઢી માસ અગાઉ જ એન્ટિ કરપ્શન બ્યૂરો … Continue reading એસ. કે. લાંગાની અપ્રમાણસર મિલકતના કેસમાં ધરપકડ : આજે કરાશે કોર્ટમાં રજૂ
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed