IAS Transfers: ગુજરાતમાં એક સાથે 18 IAS અધિકારીની બદલી

ગાંધીનગરઃ ગુજરાત રાજ્યમાં મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલના પ્રધાનમંડળમાં ફેરફાર થવાના અહેવાલો વચ્ચે આજે અચાનક વહીવટીતંત્રમાં જોરદાર ફેરફાર કરવાના અહેવાલો મળી રહ્યા છે. ગુજરાત રાજ્યમાં મોટા પાયે આઈએએસ (IAS) અધિકારીઓની બદલીના આદેશો આપવામાં આવ્યા છે, જેમાં એડિશનલ ચીફ સેક્રેટરી સુનયના તોમરને એજ્યુકેશન, હાઈ એજ્યુકેશન અને ટેકનિકલમાં મૂકવામાં આવ્યા છે. ગુજરાતમાં અઢાર આઈએએસ અને આઠ આઈપીએસની ટ્રાન્સફર-નિમણૂક … Continue reading IAS Transfers: ગુજરાતમાં એક સાથે 18 IAS અધિકારીની બદલી