શોકિંગ: વાપીમાં દીકરાના બર્થ ડે સેલિબ્રેશન વખતે અચાનક માતાનું મોત, વીડિયો વાઇરલ

વાપી : વલસાડના વાપીમાં( Vapi) એક હોટલમાં પુત્રના જન્મ દિવસની ઉજવણી દરમ્યાન આધાત જનક ઘટના બનવા પામી છે. જેમાં પુત્રના જન્મ દિવસની ઉજવણી માટે સ્ટેજ પર ઉભેલી માતા અચાનક ઢળી પડી હતી. તબીબોના જણાવ્યા અનુસાર મહિલાનું મૃત્યુ હાર્ટ એટેકને કારણે થયું હતું. આ મહિલા અને માતાના અચાનક મૃત્યુના લીધે સમગ્ર પરિવાર આઘાતમાં છે. સમગ્ર ઘટના … Continue reading શોકિંગ: વાપીમાં દીકરાના બર્થ ડે સેલિબ્રેશન વખતે અચાનક માતાનું મોત, વીડિયો વાઇરલ