શક્તિસિંહ ગોહિલનો દાવો, ભાજપના વિરોધ વચ્ચે કોંગ્રેસ લોકસભાની ચૂંટણીમાં 10 સીટો જીતશે

રાજકોટ: ગુજરાતમાં લોકસભાની 25 સીટો માટે મતદાનને હવે ગણતરીના દિવસો રહ્યા છે, ત્યારે ભાજપ અને કોંગ્રેસના નેતાઓ એકબીજા પર આકરા પ્રહાર કરવાની એક પણ તક છોડતા નથી. રાજ્યમાં હાસિયામાં ધકેલાઈ ગયેલી કોંગ્રેસ પાર્ટી પણ ક્ષત્રિય આંદોલનના કારણે મેદાનમાં આવી ગઈ છે. કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલે આજે રાજકોટમાં પત્રકાર પરિષદ સંબોધી હતી જેમાં તેમણે રાજ્યની … Continue reading શક્તિસિંહ ગોહિલનો દાવો, ભાજપના વિરોધ વચ્ચે કોંગ્રેસ લોકસભાની ચૂંટણીમાં 10 સીટો જીતશે