ભાવનગરમાં ઉમેશ મકવાણાના સમર્થનમાં શક્તિસિંહની ભવ્ય રેલી, મધ્યસ્થ ચૂંટણી કાર્યાલયનું કર્યું ઉદઘાટન

લોકસભાની ચૂંટણીને લઈને પ્રચાર અભિયાન તેજ બન્યું છે, રાજકીય પક્ષોના અગ્રણી નેતાઓ તેમની પાર્ટીના ઉમેદવારોના સમર્થનમાં રેલીઓ અને રોડ શો કરી રહ્યા છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે પણ આમ આદમી પાર્ટીના ઉમેદવાર ઉમેશ મકવાણાના સમર્થનમાં શહેરમાં ભવ્ય રેલી યોજી ઉમેશ મકવાણા નો પ્રચાર કરી તેમને વિજેતા બનાવવા અપીલ કરી હતી. ભાવનગરના માર્ગો પર … Continue reading ભાવનગરમાં ઉમેશ મકવાણાના સમર્થનમાં શક્તિસિંહની ભવ્ય રેલી, મધ્યસ્થ ચૂંટણી કાર્યાલયનું કર્યું ઉદઘાટન