વડોદરા ગેંગરેપની ઘટનાને લઈ ગુજરાત ભાજપના ધારાસભ્ય લાલઘૂમ, રેપ આરોપીઓના એન્કાઉન્ટરની કરી માંગ…

વડોદરાઃ ગુજરાતમાં નવરાત્રી પર્વ દરમિયાન દુષ્કર્મની ઘટનાઓ સામે આવી છે. જેને લઈ ભાજપના ફાયરબ્રાંડ નેતા અને ડભોઈથી ધારાસભ્ય શૈલેષ મહેતાનો ગુસ્સો ફાટી નીકળ્યો છે. ભાજપના ધારાસભ્યએ વડોદરાના ભાયલી વિસ્તારમાં સગીરા સાથે થયેલી ગેંગરેપની ઘટનાના આરોપીઓનું એન્કાઉન્ટર કરવાની માંગ કરી છે.પોલીસનો ડર ન રહ્યો હોવાનું લાગે છેઃ મહેતાશૈલેષ મહેતાએ કહ્યું કે, બીજા રાજ્યોમાંથી આવીને લોકો ગુજરાતની … Continue reading વડોદરા ગેંગરેપની ઘટનાને લઈ ગુજરાત ભાજપના ધારાસભ્ય લાલઘૂમ, રેપ આરોપીઓના એન્કાઉન્ટરની કરી માંગ…