ભુજમાં આરોગ્ય વિભાગના સર્વેલન્સમાં રોગચાળાનો રાફડો ફાટ્યો

ભુજ: હાલ ચાલી રહેલા ઋતુ સંધિકાળમાં મચ્છરજન્ય બીમારીઓનો વ્યાપ વધ્યો છે ત્યારે ભુજ શહેરમાં આવેલી મેલેરિયા સર્વેલન્સની 66 જેટલી ટુકડીઓએ ઘેર-ઘેર જઈને સર્વે કામગીરી આરંભી હતી.આ સર્વેલન્સમાં અંદાજે 11,570 જેટલા વ્યતિઓની તપાસ દરમ્યાન મેલેરિયાના 38 શંકાસ્પદ કેસ જણાતાં તેમના લોહીના નમૂના લેવાયા હતા, એક કેસ ડેન્ગ્યુનો જણાયો હતો. મેલેરિયા સર્વેલન્સની ટુકડીઓ દ્વારા દર્દીઓને દવા અપાઈ … Continue reading ભુજમાં આરોગ્ય વિભાગના સર્વેલન્સમાં રોગચાળાનો રાફડો ફાટ્યો