સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા સેમ. 5 અને 6 ની પૂરક પરીક્ષાઓ ન લેવાતા વિદ્યાર્થીઓ પરેશાન
રાજકોટ: કાયમ વિવાદનું ઘર બની રહેલી સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ફરીથી વિવાદમાં આવી છે. યુનિવર્સિટી દ્વારા સ્નાતક કોર્સના છેલ્લા પરિણામ જાહેર થઈ ચૂક્યા છે પરંતુ સેમ 5 અને 6ની એક બે પરીક્ષામાં એકથી બે વિષયમાં નાપાસ થયેલા વિદ્યાર્થીઓએ આવતા વર્ષે રેગ્યુલર પરીક્ષાઓ સુધી રાહ જોવી પડે છે અને આના કારણે આખું વર્ષ બગડે છે. જેની ફરિયાદો કોંગ્રેસના … Continue reading સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા સેમ. 5 અને 6 ની પૂરક પરીક્ષાઓ ન લેવાતા વિદ્યાર્થીઓ પરેશાન
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed